PM નરેન્દ્ર મોદી EUના 25 સાંસદોને મળ્યા - latest international news
નવી દિલ્હીઃ યુરોપીય સંગઠનના 25 સાંસદો સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ સાંસદોનું પ્રતિનિધી મંડળ મંગળવારે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી EUના 25 સાંસદોને મળ્યા
આ 25 સાંસદોનું ડેલિગેશન જમ્મુ કાશ્મીરની સ્થિતિ, સરહદ પર આતંકવાદી પ્રવૃતિઓની જાણકારી મેળવશે. આ ઉપરાંત તેઓ સોમવારે સાંજે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની પણ મુલાકાત કરશે.