જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની હાર, તો BJPને હાથ 3 સીટ - Loksabha
જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 6 સીટો છે. 2014ની ચૂંટણીમાં 3 સીટો પર ભાજપા અને 3 પર જ જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જીત મેળવી હતી.
![જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની હાર, તો BJPને હાથ 3 સીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3375497-thumbnail-3x2-mahebubamufti.jpg)
જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની હાર, તો BJPને હાથ 3 સીટ
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપા જમ્મુ અને ઉઘમપુર સીટ પર પોતાના વર્તમાન સાંસદો - કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્દ્રસિંહ અને જુગલ કિશોર શર્માને જ મેદાનમાં હતા.
અનંતનાગ સીટ પરથી પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી ચૂંટણી લડી રહ્યા હતા તેઓ આ ચૂંટણીમાં હારી ગયા છે. તો ફારૂક અબ્દુલ્લાએ જીત હાંસલ કરી છે. એકવાર ફરી પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.
પાર્ટી | જીત | આગળ | કુલ |
બીજેપી | 3 | 0 | 3 |
જમ્મૂ કાશમીર નેશનલ કોન્ફરન્સ | 2 | 1 | 3 |
કુલ | 5 | 1 | 6 |