જે કોંગ્રેસ નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પ્રધાનો બન્યા છે. તેની સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા કે.સી વેણgગોપાલ, મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં કોંગ્રેસના કોટામાંથી 12 પ્રધાનો બન્યા છે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકારના કોંગ્રેસના પ્રધાનો સાથે મુલાકાત કરી - રાહુલગાંધીની કોંગ્રેસના પ્રધાનો સાથે મુલાકાત
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવાસ સ્થાન પર રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રસના પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સહિત પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા હતા.
રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રધાનો સાથે કરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, સોમવારે મહારાષ્ટ્રની ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. જેમાં શિવસેનાના 16, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 14 અને કોંગ્રેસના 12 પ્રધાનો બન્યા છે.