ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખની ધરતી ફરી ધ્રુજી, 4.7ની તીવ્રતા સાથે ભૂંકપનો અનુભવાયો - latestgujaratinews

આજે વહેલી સવારે લદ્દાખમાં 4.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આ પહેલા ગુરુવારે પણ લદાખમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતાં.

earthquake
earthquake

By

Published : Jul 5, 2020, 9:26 AM IST

લેહઃ છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ અલગ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે, ત્યારે લદ્દાખના કારગિલમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

તમને જણાવી દઈએ કે, આ ભૂકંપ કારગિલથી 433 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અનુભવાયો છે. આ પહેલા ગુરુવારના રોજ લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો હતો.

નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી અનુસાર, ભૂકંપ કારગિલથી 119 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી.

ABOUT THE AUTHOR

...view details