માયાવતી: BJP ચૂંટણી હારી રહી છે - RSS
ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીનું કહેવુ છે કે BJP લોકસભા 2019ની ચૂંટણી હારી રહી છે. એવુ લાગે છે કે RSSએ પણ BJPનું સમર્થન કરવાનું બંધ કરી દીધુ છે.
will
વધુમાં તેણે જણાવ્યુ કે, ખોટા વાયદા અને જનતાનું આંદોલન જોઇને લાગી રહ્યુ છે કે, BJPના કામો માટે RSSના કાર્યકરોને કામ પર લગાવવામાં નથી આવ્યા. અને આ વાત PM મોદીને પણ હેરાન કરી રહી છે.
Last Updated : May 14, 2019, 12:44 PM IST