ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર સેક્ટર-148માં એનપીસીએલના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં બુધવારે સવારે 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી.
ગ્રેટર નોઈડાના NPCL સબસ્ટેશનમાં ભીષણ આગ, જુઓ વીડિયો.. - સેક્ટર 148
ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર સેક્ટર-148માં એનપીસીએલના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં બુધવારે સવારે 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી. જેમાં ફાયરની બે ગાડીઓ ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
![ગ્રેટર નોઈડાના NPCL સબસ્ટેશનમાં ભીષણ આગ, જુઓ વીડિયો.. Massive fire at NPCL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8472672-918-8472672-1597810581253.jpg)
ગ્રેટર નોઈડા: NPCL સબસ્ટેશનમાં ભીષણ આગ જુઓ વીડિયો..
ફાયરની બે ગાડીઓ ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં કોઇ જાનહાનીના સમાચાર મળી આવ્યા નથી.
ગ્રેટર નોઈડા: NPCL સબસ્ટેશનમાં ભીષણ આગ જુઓ વીડિયો..