ઉત્તરપ્રદેશ (ફરિઝાબાદ) : કોલકાતાથી ગુરુગ્રામ જઈ રહેલી ડબલ ડેકર બસે હાઈવે પર પલટી મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ ગંભીર અક્સમાતમાં 20 લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં કુલ 70 યાત્રિકો સવાર હતા.
કોલકાતાથી ગુરુગ્રામ જઈ રહેલી બસે પલટી મારતા, 20થી વધુ લોકો ઘાયલ - સ્થાનિક પોલીસ
ફિરોઝાબાદ જિલ્લામાં એક ડબલ ડેકર બસ શિકોહાબાદ હાઈવે પર પલટી મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. બસમાં 70 લોકો સવાર હતા.
bus
બસે હાઈવે પર પલટી મારતા અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ લોકો પશ્ચિમ બંગાળના કોલકાતાથી ગુરુગ્રામ હરિયાણા જઈ રહ્યા હતા.
આ પણ વાંચો: