ઉત્તરપ્રદેશ: પીલીભીતના પૂરનપુર કોતવાલીમાં રોડવેઝ બસ અને બોલેરો વચ્ચે અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં 9 યાત્રિકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જેમાંથી 11 લોકોની હાલત વધુ ગંભીર જણાવવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં બસ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અક્સમાત, 9ના મોત 24 ઘાયલ - 7 યાત્રિકોના મોત
ઉત્તરપ્રદેશના પીલીભીતના કોતવાલી ક્ષેત્રમાં બસ અને બોલેરો વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. ઘાયલ યાત્રિકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
accident
પીલીભીત પોલીસ અધિક્ષક જયપ્રકાશ સહિત અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. પીલીભીત પોલીસ અધિક્ષક જયપ્રકાશે ઈટીવી ભારતને જણાવ્યું કે, યાત્રિકોને બચાવવાએ અમારું પહેલું કર્તવ્ય છે. જેને લઈ પોલીસ સતત કામ કરી રહી છે. બસ અને બોલેરોમાં સવાર યાત્રિકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Last Updated : Oct 17, 2020, 10:17 AM IST