નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરમાં ભાગ લેશે નહીં. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તેમના પરિવાર સાથે ડિનર લેશે. જે ડિનરના કાર્યક્રમમાં આ નેતાઓ ભાગ લેશે નહીં.
ટ્રમ્પના ડિનર કાર્યક્રમમાં સામેલ નહી થાય પૂર્વ પીએમ મનમોહન અને ગુલાબ નબી આઝાદ - પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ મંગળવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરમાં ભાગ લેશે નહીં. આ સમાચાર એજન્સી ANI તરફથી મળ્યા છે.
ટ્રમ્પ માટે આયોજિત ડિનરમાં સામેલ નહિ થશે, મનમોહન સિંહ અને ગુલાબ નબી આઝાદ
નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ આવતી કાલે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરમાં ભાગ લેશે નહીં. આ સમાચાર એજન્સી એએનઆઈ તરફથી મળ્યા છે.
ઉલેલ્ખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના પરિવાર સાથે ડિનર લેશે.