ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં ગિરિરાજ સિંહની ચૂંટણી સભામાં મંચ પર જોવા મળી શેલ્ટર હોમની આરોપી - CBI

બેગૂસરાય: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની ચૂંટણી સભામાં મંજૂ વર્મા જોવા મળી હતી. સાથે સાથે તેમણે ધારાસભ્યને નમન પણ કર્યા હતા. મંજૂ વર્મા હજુ ગત સપ્તાહે જ આર્મ્સ એક્ટમાં સજા ભોગવી જેલમાંથી બહાર આવ્યા છે.

ગિરિરાજ સિંહ

By

Published : Apr 3, 2019, 3:03 PM IST

બેગૂસરાયના ચેરિયા બરિયારપુરથી ધારાસભ્ય મંજૂ વર્માના પતિ ચંન્દ્રશેખર વર્મા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે બૃજેશ ઠાકુરની નજીક માનવામાં આવે છે. શેલ્ટર હોમ મામલામાં ચંન્દ્રશેખર વર્માની બ્રજેશ ઠાકુરના સારા સંબંધોને લઈ CBI એ તેમના ઘરે રેડ પાડી હતી.

જામીન પર બહાર છે મંજૂ વર્મા

બિહારમાં ગિરિરાજ સિંહની ચૂંટણી સભામાં મંચ પર જોવા મળી શેલ્ટર હોમની આરોપી

ગેરકાયદેસર કારતૂસ રાખવાના મામલે પતિ પત્નિ બંને જેલમાં હતા. આ મામલે મંજૂ વર્મા ભલે જામીન પર હોય પણ પતિ હજૂ પણ જેલમાં છે. આવા સમયે પોતાના મંચ પર બોલાવી ગિરિરાજ સિંહે કારણ વગરની ઉપાધી વ્હોરી લીધી છે તથા વિપક્ષને મોકો આપી દીધો છે.


ABOUT THE AUTHOR

...view details