ઔરંગાબાદઃ સિલ્લોદ ગ્રામીણ વિસ્તારમાં એક આરોપીને મહિલામાં ઘર ઘૂસીને આગ લગાવી હતી. જેમાં મહિલા 95 ટકા દાઝી ગઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. આ ઘટના જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
ઔરંગાબાદમાં શખ્સે મહિલાનું ઘર સળગાવ્યું, પોલીસે આરોપીને દબોચી કોર્ટેમાં રજૂ કર્યો - ઓરંગાબાદ ન્યૂઝ
ઔરંગાબાદના ગ્રામીણ વિસ્તારમાં એક આરોપીએ સોમવારે મહિલાનું મકાન સળગાવી દીધું હતું. જેમાં મહિલામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોચીની આગળની તપાસ હાથ ધરી હતી. હાલ, આરોપીની ધરપકડ કરી તેને મંગળવારે જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો.
-fire-at-home
પ્રાથમિક તપાસમાં સિલ્લોદ તહસીલના અંધારીમાં રહેતા 40 વર્ષીય સંતોષ સખારામ અને મોહિતે બિહારીએ મહિલાનું મકાન સળગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે માહિતીના આધારે આરોપી સંતોષ અને મોહિતીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેઓને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. હાલ, જિલ્લા અને સેસન્સ જજે તેને સોમવારે સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ત્યારે સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.