અજય શર્માએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ વોટ આપવો જોઈએ અને હું એટલા માટે જ આવ્યો છું.તેમના દેશમાં તો મત આપવો ફરજિયાત છે. રજા મુકીને હું ફર્જ નિભાવવા ઓસ્ટ્રેલિયા સરકારને જાણ કરી મત આપવા આવ્યો છું.
ઓસ્ટ્રેલિયાથી ખાસ રજા લઈ મત આપવા પહોંચ્યો ભારતીય નાગરીક - australia
નવી દિલ્હી: ચૂંટણીઓમાં એક બાજુ અનેક લોકો મત આપવા જતા નથી ત્યાં એક એવો પણ ભારતીય નાગરીક છે, જે મત આપવા માટે થઈને સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો છે. અજય શર્મા નામના એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં પાવર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટરના પદે કામ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાથી ખાસ રજા લઈ મત આપવા પહોંચ્યો શખ્સ
ઓસ્ટ્રેલિયાથી ભારતમાં ફક્ત મત આપવા આવેલા અજયે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.
Last Updated : Apr 11, 2019, 1:43 PM IST