- મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો વડાપ્રધાનને પત્ર
- બટેટા-ડુંગળીના ભાવ ઘટાડવા માગ કરી
- ઉપભોક્તાને કિંમતનો માર સહન કરવાનો વારો
કોલકત્તા: પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આવશ્યક વસ્તુઓના વધતા ભાવને પગલે ચિંતા વ્યક્ત કરી હતી. બટેટા-ડુંગળીના ભાવમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી.