મમતાએ કહ્યું હતું કે, નીતીશ કુમાર ઘણો સારો નિર્ણય લીધો છે. તેમણે એક સારો નિર્ણય લીધો છે.આપને જણાવી દઈએ કે, મમતાએ પ્રશાંત કિશોરને તૃણમૂલ કોંગ્રેસ માટે રણનીતિ બનાવા માટે પણ ભલામણ કરી છે. તેઓ ઈચ્છે છે કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં તેઓ તૃણમૂલ માટે ચૂંટણી સંબંધીત રણનીતિ બનાવે.
રાજ્ય બહાર NDA સાથે ગઠબંધન તોડતા મમતાએ નીતીશનો આભાર માન્યો - pk
ન્યૂઝ ડેસ્ક: પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારનો આભાર વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું હતું કે, નીતીશ કુમાર ફક્ત બહારથી એનડીએના સમર્થક છે. પણ અન્ય રાજ્યોમાં તેઓ ભાજપની વિરુદ્ધ લડી રહ્યા છે.
file
આ વાતને લઈ જદયુને સ્પષ્ટતા કરવી પડી હતી જેમાં પાર્ટી તરફથી કહેવાયું હતું કે, આ નિર્ણય પીકેનો છે, જેમાં પાર્ટીનો કોઈ લેવાદેવા નથી.પાર્ટી બિહારમાં ભાજપ સાથે છે. પણ બિહારથી બહાર તેઓ ભાજપ સાથે નહીં લડે. આ બાબતને લઈ મમતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.