કોલકતાઃ પશ્રિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી અને એક કવિતા લખી હતી. આ કવિતા દ્વારા તેમણે તોડફોડ અને આગની ઘટનાઓનો જવાબ માંગ્યો છે.
દિલ્હી હિંસાઃ મમતા બેનર્જીએ લખી કવિતા, 'શું આ લોકતંત્રનો અંત છે?' - mamata banerjee NEWS
દિલ્હીમાં થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હિંસાની નિંદા કરીને એક કવિતા લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "એક ઓઝલ હુએ પત્તે કી ખોજ, બંદૂક કી નોક પર દેશ મેં ઉફાન લેતા એક તૂફાન, શાંત રહને વાલે દેશ કા હિંસક હો જાના, ક્યા યહ લોકતંત્ર કા અંત હૈ?"
![દિલ્હી હિંસાઃ મમતા બેનર્જીએ લખી કવિતા, 'શું આ લોકતંત્રનો અંત છે?' mamata banerjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6220734-thumbnail-3x2-mamata.jpg)
mamata banerjee
બુધવારે પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં લોકોને શાંતિ તેમજ ભાઇચારા જાળવવા અપીલ કરી હતી અને કહ્યું કે કોઇપણ લોહિયાળ ઇચ્છતા નથી.
તેમણે લખ્યું કે,"એક ઓઝલ હુએ પત્તે કી ખોજ, બંદૂક કી નોક પર દેશ મેં ઉફાન લેતા એક તૂફાન, શાંત રહને વાલે દેશ કા હિંસક હો જાના, ક્યા યહ લોકતંત્ર કા અંત હૈ?"