રાયગઢ: મહારાષ્ટ્રમાં રાયગઢના ખોપોલી વિસ્તારમાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટના કારણે બે લોકોનાં મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
મહારાષ્ટ્ર: રાયગઢના સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ, 2ના મોત, 1 ઘાયલ - મહારાષ્ટ્રના રાયગડમાં સ્ટીલના પ્લાન્ટ પર ધમાકો
મહારાષ્ટ્રમાં રાયગઢના ખોપોલી વિસ્તારમાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટના કારણે બે લોકોનાં મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
મહારાષ્ટ્ર: રાયગડના સ્ટીલ પ્લાન્ટમાં ધમાકો, બેનાં મોત, એક ઘાયલ
આ વિસ્ફોટમાં દિનેશ ચૌહાણ (55) અને પ્રમોદ શેરમાં (30)ના મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષ વંજલેને (55) સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હજી સુધી પ્લાન્ટમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી.