ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માત્ર એક ક્લિક: મહારાષ્ટ્રના પરિણામથી અત્યાર સુધીના 'મહાસંગ્રામ'ની તમામ માહિતી

ન્યુઝ ડેસ્કઃ એકાદ મહિનાથી મહારાષ્ટ્રનું રાજકારણ રોજ નવી દિશા લઈ રહ્યું છે. ચૂંટણી પહેલા ચારેય મુખ્ય પક્ષોમાં ભાજપ-શિવસેના જ્યારે એન.સી.પી.-કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પરિણામોમાં ભાજપ અને શિવસેનાને સરકાર રચી શકે તેટલી પર્યાપ્ત બેઠકો પ્રાપ્ત થઈ હતી. પરંતુ ભાજપની બેઠકો ઘટી હતી. ભાજપને નબળુ પડેલુ જોઈ શિવસેનાનું મનોબળ મજબૂત થયુ હતુ. શિવસેનાએ ચૂંટણી પરિમામ બાદ દાવો કર્યો કે ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે 50-50ના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. જેની પર હવે ભાજપ રાજી નથી. બીજીતરફ ભાજપે શિવસેના સાથે આવી કોઈ વાતચીત ન થઈ હોવાનું કહ્યું હતુ. આ સંઘર્ષ વચ્ચે એન.સી.પી. અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલ્યા બાદ શિવસેના બંને પક્ષો સાથે મળી સરકાર બનાવવા તૈયાર થઈ હતી. ત્રણેય પક્ષો વચ્ચે તમામ બાબતે ચર્ચા થઈ ગયા બાદ 23 નવેમ્બરે શનિવારની સવારે ભાજપના દેવન્દ્ર ફડવણીસ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે શરદ પવારના ભત્રીજાએ પક્ષમાંથી વિદ્રોહ કરીને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. ભાજપે બહુમતીનો દાવો કર્યો અને મોડી સાંજ થતા એન.સી.પી.ના ચારેક ધારાસભ્યોને બાદ કરતા તમામ શરદ પવાર પાસે પરત ફર્યા. હવે આ અંગે આજે ત્રણેય પક્ષ દ્વારા દેવેન્દ્ર ફડવણીસના શપથ ગ્રહણ સામે કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઈટીવી ભારત ગુજરાત સાથે...

Maharashtra politics battle of Maharashtra alliance ncp shivsena congress political drama in Maharashtra high voltage drama in Maharashtra political analysis on Maharashtra

By

Published : Nov 24, 2019, 11:31 AM IST

Updated : Nov 25, 2019, 9:03 AM IST

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદથીઅત્યાર સુધીની મડાગાંઠની તમામ માહિતી માટે માત્ર એક ક્લિક

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: શિવસેના બોલી 50-50 ના ફોર્મ્યુલા પર બનશે સરકાર

મહારાષ્ટ્ર: શિવસેના સાથે જે નક્કી થયું હતું તે પ્રમાણે જ થશે: ફડણવીસ

મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરે ભવિષ્યના CM દર્શાવતા પોસ્ટર લાગ્યા

મહારાષ્ટ્ર: CM પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે તકરાર, વચ્ચે કૂદી કોંગ્રેસ

મહારાષ્ટ્ર સરકાર: વિદર્ભના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપ્યું

મંઝીલ એક, રાસ્તે અલગ ! રાજ્યપાલને મળવા અલગ અલગ પહોંચ્યા ભાજપ-શિવસેના

પાંચ વર્ષ સુધી હું જ CM રહીશ: ફડણવીસ

મહારાષ્ટ્ર: ધારાસભ્ય દળના નેતા તરીકે શિવસેનાના એકનાથ શિંદે, NCPમાંથી અજીત પવારની વરણી

શરદ પવારથી મળ્યા સંજય રાઉત, મહારાષ્ટ્રની રાજનીતિ પર કરી ચર્ચા

મહારાષ્ટ્ર: ભાજપે શિવસેનાને ડેપ્યુટી CM અને 13 પ્રધાનપદનો વિકલ્પ આપ્યો: સૂત્ર

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: શિવસેનાએ કર્યો પૂર્ણ બહુમતનો દાવો, હવે અમારો CM હશે

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ: સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, મહારાષ્ટ્ર પર ચર્ચાની અટકળો

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ: દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્ર: સરકાર ન બનતા સંઘની શરણમાં ફડણવીસ, ભાગવત સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્ર: BJP નેતા આજે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, શિવસેનાએ કહ્યું અમને કોઇ પ્રસ્તાવ નથી મળ્યો

મહારાષ્ટ્ર CM દેેવેન્દ્ર ફડણવીસે રાજીનામુ આપ્યુ, સત્તાસંઘર્ષ યથાવત્

મહારાષ્ટ્રમાં સરકાર નિયુક્તિઃ રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યુ

MLAને મળવા પહોંચ્યા ઉદ્વવ ઠાકરે, રાઉતે કહ્યું- અમે સરકાર બનાવવા માટે તૈયાર

ભાજપ બાદ રાજ્યપાલનો શિવસેનાને સવાલ, સરકાર બનાવશો?

મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ: NDA સાથે છેડો ફાડે તો શિવસેનાને સમર્થન, NCPની શરત

મહારાષ્ટ્રમાં પવાર અને ઉદ્ઘવ વચ્ચે સરકાર માટે મનોમંથન

મહારાષ્ટ્ર: હવે ત્રીજા મોટા પક્ષ તરીકે NCP પાસે 24 કલાક, અજીત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ, સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે શિવસેનાની અરજી પર સુનાવણી

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મહારાષ્ટ્ર: હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે CMP ફાઈનલ

કોઈ વચગાળાની ચૂંટણી નહિ, શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે: શરદ પવાર

મહારાષ્ટ્ર ભાજપનો સરકાર બનાવવાનો દાવો, 119 ધારાસભ્ય તેમની સાથેઃ ચંદ્રકાંત પાટિલ

PM મોદીએ મહારાષ્ટ્રમાં વિવાદ વચ્ચે NCPની પ્રશંસા કરી

મહારાષ્ટ્ર : આજે કોંગ્રેસ-NCP ની બેઠક , ઉદ્ધવ ઠાકરેએ 22 જુલાઈ બેઠક બોલાવી

વડાપ્રધાન મોદી સાથે NCP પ્રમુખ શરદ પવારની મુલાકાત

2થી 5 દિવસમાં મહારાષ્ટ્રને નવી સરકાર આપીશું, શિવસેના નેતા સંજય રાઉતનો દાવો

મહારાષ્ટ્રમાં 'ઠાકરે' સરકાર, શિવસેનાને કોંગ્રેસ-NCPનું સમર્થન

મહારાષ્ટ્ર: શિવસેના-NCP-કોંગ્રેસના ગઠબંધન વિરૂદ્ધ SCમાં અરજી

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: દેવેન્દ્ર ફડણવીસે લીધા CM પદના શપથ, અજીત પવાર બન્યા નાયબ મુખ્યપ્રધાન

ભાજપને ટેકો આપવો એ અજીત પવારનો વ્યક્તિગત નિર્ણય- શરદ પવાર

શિવસેના, કોંગ્રેસ અને NCPની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

પવારનો ભત્રીજા પર પલટ'વાર', અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી હાંકી કઢાયા

અજીત પવારના ટ્વીટ બાદ શરદ પવારે કહ્યું- 'ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી'

મહારાષ્ટ્ર સંકટ: ભાજપ નેતાનો દાવો, ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરીશું

મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સામસામી દલીલ, કોર્ટે માગ્યા મહત્વના દસ્તાવેજ

ફડણવીસ CM કેવી રીતે બન્યા? સુપ્રીમ કોર્ટ આજે પુરાવાઓ તપાસશે

Last Updated : Nov 25, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details