મહારાષ્ટ્રઃ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ પ્રમુખ રાજ ઠાકરેએ મહાઅધિવેશનનું આયોજન કર્યુ હતું. જેમાં તેમણે બાલ ઠાકરેને યાદ કરીને ભગવા રંગના નવા ધ્વજનું અનાવરણ કર્યુ હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીનો નવા ધ્વજનું અનાવરણ કરાયું - Maharashtra Navnirman Sena General Convention
બાળા સાહેબ ઠાકરેની 94મી જયંતી નિમિત્તે મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ નવા ધ્વજનું અનાવરણ કર્યુ છે. જેમાં શિવાજી મહારાજના શાસનકાળની મુદ્રા પ્રિન્ટ જોવા મળી રહી છે.
mns-new-flag
નોંધનીય છે કે, બાલ ઠાકરેની 94મી જયંતી નિમિત્તે ‘મનસે’ પ્રમુખ રાજ ઠાકરેએ નવા ધ્વજનું અનાવરણ કર્યુ છે. જેમાં તેમણે શિવાજી મહારાજના શાસનકાળની મુદ્રા જોવા મળી રહી છે.