મુંબઇ : મુંબઇના વર્લીમાં એની બેસેન્ટ રોડ પર આવેલા મનીષ કૉમર્શિયલ સેન્ટરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો.ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મુંબઇના વર્લીમાં મનીષ કૉમર્શિયલ સેન્ટરમાં સિલિન્ડર બ્લાસ્ટ - મનીષ કમર્શિયલ સેન્ટરમાં સિલિન્ડર બ્લાસ્ટ
મુંબઇના વર્લીમાં એની બેસેન્ટ રોડ પર આવેલા મનીષ કૉમર્શિયલ સેન્ટરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સિલિન્ડર બ્લાસ્ટ
આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી.