દહેરાદૂનઃ મહામંડલેશ્વર ગોલ્ડન પુરી મહારાજનું નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ગોલ્ડન પુરી મહારાજ 3 કિલોગ્રામથી પણ વધારે સોનું પહેરવાથી ખુબ જ ચર્ચિત હતાં.
ઉત્તરાખંડના મહામંડલેશ્વરના ગોલ્ડન પુરી મહારાજનું નિધન - mahamandaleshwar news
મહામંડલેશ્વર ગોલ્ડન પુરી મહારાજનું નિધન થયુ છે. તેઓ લગભગ 3 મહિનાથી વેન્ટીલેટર પર હતાં. મહામંડલેશ્વર ગોલ્ડન પુરી મહારાજ ગોલ્ડન પુરી મહારાજથી ઓળખાતા હતા. તેઓ 3 કિલોગ્રામથી પણ વધારે સોનું પહેરવાથી ખુબ જ ચર્ચિત હતાં.
ઉત્તરાખંડના મહામંડલેશ્વર ગોલ્ડન પુરી મહારાજનું નિધન
કાંવડ યાત્રા દરમિયાન ગોલ્ડન પુરી મહારાજને જોવા માટે રસ્તાઓ પર લોકો ઉમટી પડતા હતાં. ગોલ્ડન પુરી મહારાજ ઘણા વિવાદો સાથે સંકડાયેલા હતા. મહામંડલશ્વર ગોલ્ડન પુરી મહારાજ ઉર્ફે ગોલ્ડન પુરી બાબાનું બિમારીની સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. તેઓ લગભગ 3 મહિનાથી વેન્ટીલેટર પર હતા.