ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કમલનાથને રાજ્યપાલનું ફરમાન, કહ્યું પહેલા 16 ધારાસભ્યોને આવવા દો

મધ્ય પ્રદેશમાં થયેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે મુખ્ય પ્રધાન કમલનાથને રાજ્યપાલ લાલજી ટંડનએ પત્ર લખ્યો છે. જેમાં મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અંગે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં હાઇકોર્ટએ નિર્ણય આપ્યો નથી. પત્રમાં કમલનાથએ રાજ્યપાલ પાસે માફી પણ માગી છે.

કમલનાથને રાજ્યપાલનું ફરમાન, કહ્યું પહેલા 16 ધારાસભ્યોને આવવા દો
કમલનાથને રાજ્યપાલનું ફરમાન, કહ્યું પહેલા 16 ધારાસભ્યોને આવવા દો

By

Published : Mar 17, 2020, 6:50 PM IST

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે મંગળવારના રોજ રાજ્યપાલ લાલજી ટંડનને પત્ર દ્વારા જણાવ્યું કે, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટને લઇને તમારા દ્વારા મોકલવામાં આવેલા પત્રના જવાબના નિર્ણયને લઇને તેના જવાબની કોપી વિધાનસભા અધ્યક્ષને મોકલી છે.

કમલનાથનો રાજ્યપાલને પત્ર

રાજ્યપાલ લાલજી ટંડને સોમવારના રોજ મુખ્યપ્રધાનને પત્ર લખી કમલનાથ સરકારને 17 માર્ચ એટલે મંગળવારના રોજ ફ્લોર ટેસ્ટ કરવવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ રાજ્યપાલે પોતાના પત્રમાં લખ્યું કે, જો સરકાર આવું નહી કરે તો માનવામાં આવશે કે સરકાર પાસે બહુમત નથી.

કમલનાથનો રાજ્યપાલને પત્ર

મંગળવારના રોજ લખેલા પત્રમાં કમલનાથે રાજ્યપાલને કહ્યું કે, દરેક તથ્યોમાં મેં તમારા આદેશ પ્રમાણે કાર્ય કર્યું છે. હું તમને પત્રની એક નકલ મોકલી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details