ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને અમિત શાહે માલવીય જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી - pm modi twitter

નવી દિલ્હી:  વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારના રોજ મદન મોહન માલવીય જયંતિ પર તેમના યોગદાનને યાદ કર્યા હતા.

pm modi twitter
pm modi twitter

By

Published : Dec 25, 2019, 12:23 PM IST

તેમણે કહ્યું હતું કે, માલવીય એક સ્વતંત્રતા સેનાની અને શિક્ષણ સુધારક હતા.

મોદીએ ટ્વીટ કરી માલવીયને શ્રદ્ધાંજલિ આપી છે.

તો આ બાજુ અમિત શાહે પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details