નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે જ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની છઠ્ઠી વિધાનસભાને ભંગ કરવાનો આદેશ કર્યો છે.
દિલ્હીમાં નવી વિધાનસભાના ગઠન માટે LGએ જૂનીને ભંગ કરી - governor-anil-baijal-dissolved-old-assembly
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી વિધાનસભાની છઠ્ઠી વિધાનસભાને ભંગ કરવાનો આદેશ કર્યો છે. રાજધાની દિલ્હીની છઠ્ઠી વિધાનસભાને 11 ફેબ્રુઆરીએ ભંગ કરી છે.
નવા વિધાનસભા ગઠન માટે LGએ જૂનીને કરી ભંગ
વિધાનસભાનો કાર્યકાળ નવી સરકારની રચના બાદ શરૂ થશે. આમ આદમી પાર્ટીએ હેટ્રીક કરી છે, આ અંગે તમામ ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકાર સહિત તમામ મંત્રાલયો અને ગૃહ મંત્રાલયને પણ આ અંગે જાણ કરી છે.