શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સોમવારે ઓછી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સવારે 7.53 કલાકે રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા - હિમાચલ પ્રદેશ લેટેસ્ટ ન્યૂઝ
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.5 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ચંબા જિલ્લો હતો.

Low-intensity earthquake in Himachal Pradesh
ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરની સરહદે આવેલા ચંબા જિલ્લામાં નોંધવામાં આવ્યું હતું.