ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલે ફેબિ ફ્લૂનો ઉપયોગ ન કરવા સલાહ આપી - Faby flu

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઇરસની દવાના નામે જે ગ્લેનમાર્કની ફેવીપીરાવીર નામની દવાની પરવાનગી આપવામાં આવી હતી. તેનાથી સાઇડ ઇફેક્ટ થવાથી દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલના લોક નાયકે તેનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી હતી.

lok-nayak-advised
દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલે ફેબિ ફ્લૂનો ઉપયોગ ન કરવા સલાહ આપી

By

Published : Jul 4, 2020, 4:19 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયઇરસની દવાના નામે જે ગ્લેનમાર્કની ફેવીપીરાવીર નામની દવાની પરવાનગી આપી હતી. તે દિલ્હી સરકારના સૌથી મોટી હોસ્પિટલના લોક નાયકે તેનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી છે. તે દવાના ઉપયોગથી દર્દીઓને સાઇડ ઇફેક્ટ થઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે જે ફેબી ફ્લૂ દવાની પરવાનગી આપી હતી. જેના ઉપયોગથી દર્દીઓને 6 રીતે સાઈડ ઇફેક્ટ થાય છે. તે માટે આ દવાાનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે.


26 જૂનના રોજ દિલ્હી હોસ્પિટલમાં ચેરમેન એમ. કે. ડગાના રૂમમાં એક મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દવાને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. ફેબી ફ્લૂ આ દવાનો ઉપયોગ ઓછા દર્દીઓ પર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details