ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં લોકડાઉન 29 મે સુધી લંબાયું, CM KCRની ઘોષણા - telangana corona update

તેલંગણામાં લોકડાઉન 29 મે સુધી લંબાવવામાં આવ્યું છે, જેની ઘોષણા રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે કરી હતી.

Lockdown in Telangana extended till May 29 announces Telangana CM
તેલંગણામાં લોકડાઉન 29 મે સુધી લંબાયું, મુખ્યપ્રધાનની ઘોષણા

By

Published : May 5, 2020, 11:04 PM IST

હૈદરાબાદ: વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના લીધે દેશભરમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન 3.0, 17 મે સુધી રહેશે, પરંતુ તેલંગણાના મુખ્યપ્રધાને ઘોષણા કરી કે, તેલંગણામાં લોકડાઉન 29 મે સુધી લાગુ રહેશે. આ સાથે દેશમાં તેલંગણા પહેલું રાજ્ય બન્યું છે, જેણે લોકડાઉનનો સમયગાળો 17 મે કરતાં પણ વધારીને 29 મે કર્યો છે.

તેલંગણામાં અત્યાર સુધી 1085 કોવિડ-19ના પોઝિટિવ કેસ છે અને 29 લોકોના મોત નિપજ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details