મુંબઈના નરિમન પોઈન્ટ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વાવાઝોડુ
LIVE UPDATES : મુંબઈમાં પણ નિસર્ગની એન્ટ્રી , શહેરમાં થઈ રહ્યું છે ભારે નુકશાન - LIVE
16:41 June 03
મુંબઈના નરીમન પોઈન્ટની સ્થિતી
16:41 June 03
ભારે પવનથી છાપરાઓ ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશાય
પક્ષીઓ જે ગરુડની જેમ આકાશમાં ઉંચી ઉડાન ભરે છે, નિસર્ગ ચક્રવાતને લીધે જમીન પર પટકાયા હતા.
15:18 June 03
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પણ ભારે પવનથી છાપરાઓ ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશાય
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પણ ભારે પવનથી છાપરાઓ ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશાય
15:04 June 03
મુંબઈ તરફ આગળ વધી રહ્યું નિસર્ગ વાવાઝોડુ
નિસર્ગના કારણે ઝાડ પડી ગયા હતા.
14:50 June 03
નિસર્ગની અસર ગુજરાતના દેવભૂમી દ્વારકામાં પણ દેખાય
નિસર્ગની અસર ગુજરાતના દેવભૂમી દ્વારકામાં પણ દેખાય, દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
14:18 June 03
મુંબઈ તરફ આગળ વધી રહ્યું નિસર્ગ વાવાઝોડુ
મુંબઈ તરફ આગળ વધી રહ્યું નિસર્ગ વાવાઝોડુ
14:16 June 03
અલીબાગથી જુઓ નિસર્ગની અસર
13:17 June 03
મહારાષ્ટ્રમાં ટકરાયું 'નિસર્ગ' વાવાઝોડુ, 3 કલાક સુધી રહેશે અસર
13:16 June 03
મહારાષ્ટ્ર ફૂંકાય રહ્યો છે ભારે પવન, 3 કલાક સુધી મહારાષ્ટ્રને ધમરોળશે 'નિસર્ગ'
12:55 June 03
એક કલાકમાં મહારાષ્ટ્રમાં ટકરાશે વાવાઝોડું
એક કલાકમાં મહારાષ્ટ્રમાં ટકરાશે વાવાઝોડું
11:54 June 03
ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પરંતુ , સુરતના સુવાલી બીચ તેમજ રાજ્યના અલગ અલગ કાંઠા વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
11:54 June 03
મુંબઈના મરીન ડ્રાઈવ પર જોવા મળી રહી છે નિસર્ગ વાવાઝોડાની અસર, ભારે પવન સાથે દરિયામાં કંરટ
10:41 June 03
સુરતના સુવાલી બીચ પર NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ તૈનાત કરાઈ
ગુજરાત: NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ સુરતના સુવાલી બીચ પર તૈનાત કરવામાં આવી, વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર કોઈ પણ પ્રકારની આફતને પહોંચી વળવા સજ્જ બન્યું.
10:36 June 03
મુંબઇના વર્સોવા બીચ પર ભારે પવન અને દરિયામાં કરંટ દેખાય રહ્યો છે. આઇએમડી મુજબ, નિસર્ગ વાવાઝોડુ સંભવત આજે બપોરે 1 થી બપોરના 3 વાગ્યાની વચ્ચે અલીબાગ (રાયગઢ) ની દક્ષિણમાં ટકરાય શકે છે.
મુંબઇના વર્સોવા બીચ પર ભારે પવન અને દરિયામાં કરંટ દેખાય રહ્યો છે. આઇએમડી મુજબ, નિસર્ગ વાવાઝોડુ સંભવત આજે બપોરે 1 થી બપોરના 3 વાગ્યાની વચ્ચે અલીબાગ (રાયગઢ) ની દક્ષિણમાં ટકરાય શકે છે.
10:36 June 03
નિસર્ગ મુંબઈથી 200 કિલોમીટર દૂર
ચક્રવાત નિસર્ગ એક તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું બની ગયું છે, તે મુંબઈથી 200 કિલોમીટર દૂર છે. ચક્રવાત ઉત્તરપૂર્વથી અલીબાગ તરફ આગળ વધી રહ્યો છે. તીવ્ર ચક્રવાતી તોફાન બપોરના 1 થી સાંજના 3 વાગ્યાની વચ્ચે અલીબાગની દક્ષિણમાં ટકરાવવાની સંભાવના છે.
10:32 June 03
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પવનની ગતિ 85-95 કિમી પ્રતિ કલાકથી વધીને 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે થઈ છે, જે 110 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય રહ્યો છે.
10:32 June 03
નિસર્ગને કારણે 100 કિ.મી.ની રફ્તારે ફૂંકાય રહ્યો છે પવન
10:31 June 03
હવામાન વિભાગે જણાવ્યું હતું કે નિસર્ગ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા એક કલાક દરમિયાન વ્યાસમાં લગભગ 65 કિમીનો ઘટાડો થયો છે.
10:30 June 03
મહારાષ્ટ્રના થાણેમાં મીરા ભાઈંદરના ઉત્તન ગામમાં NDRFની ટીમે લોકોને સલામત જગ્યાએ સ્થળાંતરિત કર્યા છે
10:07 June 03
વાયુસેના પણ નિસર્ગને પહોંચી વળવા સજ્જ
વાયુસેના પણ નિસર્ગને પહોંચી વળવા તૈયાર છે, NDRF ટીમને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવી છે
09:12 June 03
NDRFની ટીમ ગુજરાતમાં લોકોને સલામત સ્થળોએ પણ પહોંચાડી રહી છે
NDRFની ટીમ ગુજરાતમાં લોકોને સલામત સ્થળોએ પણ પહોંચાડી રહી છે
ભારતીય વાયુસેનાએ અહેવાલ આપ્યો છે કે બુધવારે વહેલી સવારે અન્ય એક IL-76 વિજયવાડાથી 5 NDRF ટીમોને એરલિફ્ટથી મુંબઈ પહોંચાડવામાં આવી છે.