નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો સાથે રહીને દિવાળીની ઉજવણી કરી હતી. 2018માં પીએમ મોદીએ ઉતરાખંડમાં ભારત ચીન પર બર્ફીલી ઘાટીમાં સેનાના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. વડાપ્રધાન બન્યા પછીથી નરેન્દ્ર મોદી મોટે ભાગે દિવાળીનો તહેવાર સેનાના જવાનો સાથે ઉજવતા આવ્યાં છે.
PM મોદીએ સેનાના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી - news of narendra modi
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં પહોંચી અને દિવાળીની ઉજવણી કરી હતી.

rerere
આ પહેલા મોદી હિમાચલ પ્રદેશ પણ ગયા હતાં. જ્યાં અગ્રીમ ચોકી પર ભારત-તિબેટ સરહદ પોલીસ કર્મીઓ સાથે સમય પસાર કર્યો હતો. જ્યારે 2018માં જમ્મુ કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી.
Last Updated : Oct 27, 2019, 5:30 PM IST