Sports Breaking
- સ્પોર્ટ્સ ન્યૂઝ
અંડર-19 વર્લ્ડ કપ: બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી
બાંગ્લાદેશે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે.
ભારતે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત સાતમી વાર ફાઇનલ રમી રહ્યું છે.
ટીમ ઇન્ડિયાએ 2018માં પૃથ્વી શોની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યું હતું.
ભારત આ વખતે ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નથી, બાંગ્લાદેશ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે