નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં ધૂળીયાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડું તો ગ્રેટર નોઇડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
દિલ્હીમાં ભારે વરસાદ સાથે વાવઝોડું - દિલ્હીમાં વરસાદ
દિલ્હી એનસીઆરમાં ધૂળીયાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડું તો ગ્રેટર નોઇડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
delhi
ગાઝિયાબાદમાં પણ વરસાદ પડ્યો છે. દિલ્હીના લાલ કીલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે.
અચાનક વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન સારુ બન્યું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં, કરા પણ પડી રહ્યા છે.