લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગી IMAના નવા કમાન્ડન્ટ, જાણો વિગતે - indian military academy dehradun
લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગીએ આજે ઇન્ડિયન મિલેટ્રી એકેડમીના કમાંડર તરીકે પદભાર સંભાળ્યો છે. લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી (પીવીએસએમ, એવીએસએમ,વાઇએસએમ, વીએસએમ) મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રહેવાસી છે.

લેફ્ટિનેંટ જનરલ જેએસ નેગી
દહેરાદૂનઃ લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગીએ આજે ઇન્ડિયન મિલેટ્રી એકેડમીના કમાંડર તરીકે પદભાર સંભાળ્યો છે. લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી (પીવીએસએમ, એવીએસએમ,વાઇએસએમ, વીએસએમ) મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રહેવાસી છે.