મુંબઈઃ મુંબઈના માનખુર્દના સ્ક્રેપ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભંગાર અને ખાલી પડેલા તેલના ડ્રમમાં આગ લાગી હતી. આગ લાગી હોવાની જાણ થતાં ફાયર ફાયટરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભંગાર અને ખાલી પડેલા તેલના ડ્રમમાં આગ લાગી હતી.
મુંબઈના માનખુર્દના સ્ક્રેપ કમ્પાઉન્ડમાં લાગેલી આગ કાબૂમાં આવી - મંડાલા કમ્પાઉન્ડમાં આગ
મુંબઈના માનખુર્દના સ્ક્રૈપ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ભંગાર અને ખાલી પડેલા તેલના ડ્રમમાં આગ લાગી હતી. જોકે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. જોકે ફાયર બ્રિગેડની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
Fire
જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
Last Updated : Jun 23, 2020, 12:27 PM IST