કેરળના વાયનાડમાં વાહનની અડફેટે દીપડાનું મોત - વાયનાડમાં વાહનની અડફેટે દીપડાનું મોત
વાયનાડ: જિલ્લાના સુલતાન બથરીમાં વાહનની અડફેટે બે વર્ષના દીપડાનું મૃત્યુ થયું છે.
Etv Bharat
ઉલ્લેખનીય છે કે, હાલ જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ વળવાને કારણે દુર્ધટનાનો શિકાર બનતા હોય છે. ત્યારે કેરળના વાયનાડમાં વહેલી સવારે 2 વર્ષના દીપડાનું વાહનની અડફેટે આવતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.