ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના પૂર્વ CM અજિત જોગીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા - ajit jogi

છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની અંતિમયાત્રાના સમાપન સાથે તેમનો રાજકીય વારસો કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

last-rites-of-former-chief-minister-ajit-jogi
છત્તીસગઢના પહેલા મુખ્યપ્રધાન અજિત જોગીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

By

Published : May 30, 2020, 10:26 PM IST

છત્તીસગઢઃ પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની અંતિમયાત્રાના સમાપન સાથે તેમનો રાજકીય વારસો કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શનિવારે સાંજે 7.30 કલાકે અજિત જોગીના રાજકીય સન્માન સાથે ગોરેલા સ્થિત કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

ઈસાઈ રીતિ-રિવાજ પ્રમાણે ગોરેલાના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કાર પૂર્વે અજિત જોગીને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details