ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુલદીપ યાદવે મહાકાલ મંદિરમાં સામાન્ય માણસની માફક લાઇનમાં રહી દર્શન કર્યા - mahakal temple ujjain

ઉજ્જૈનઃ ભારતીય સ્ટેટ ક્રિકેટ ટીમના સભ્ય કુલદીપ યાદવએ મહાકાલ મંદિરમાં લાઇનમાં ઉભા રહીને પરિવાર સાથે પુજા કરી હતી,  કુલદીપે વીઆઇપી લાઈન પસંદ કર્યા વગર એક સામાન્ય માણસની જેમ આરતી અને દર્શન કર્યા હતા.

કુલદીપ યાદવ મહાકાલ મંદિરમાં સામાન્ય માણસની જેમ લાઇનમાં રહી દર્શન કર્યા

By

Published : Nov 19, 2019, 9:58 AM IST

ઇન્દોરમાં મેચ રમવા આવેલા ભારતીય સ્ટેટ ક્રિકેટ ટીમના કુલદીપ યાદવે મંગળવારના રોજ મહાકાલના મંદિરે પહોચ્યા હતા અને સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભા રહીને બાબા મહાકાલના દર્શન કર્યા હતા.

સામાન્ય માણસની જેમ લાઇનમાં રહી દર્શન કર્યા

ABOUT THE AUTHOR

...view details