નવી દિલ્હીઃ વિશ્વવ્યાપી કોરોના વાઇરસ સંકટ ભારતમાં વધુ પ્રસરી રહ્યું છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર પહોંચી છે. આ કડીમાં હવે રાષ્ટ્રપતિ ભવન પણ જોડાયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનનો કર્મચારી કોરોનાગ્રસ્ત, 125 પરિવાર આઇસોલેટ કરાયા - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
રાષ્ટ્રપતિ ભવનમાં એક કર્મચારીનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ 125 પરિવારને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

Kin of Rashtrapati Bhavan staffer tests COVID-19 positive
મળતી માહિતી મુજબ સોમવારે રાષ્ટ્રપિત ભવનમાં એક કર્મચારીને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 125 પરિવારોને સુરક્ષિત રીતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર તમામ લોકોને અનિવાર્ય રીતે એક-બીજાથી અલગ રહેવાની સલાહ આપી છે.