કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા
LIVE: 'પટેલ બાપા' એ 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ, કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન - keshubhai patel
18:14 October 29
કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા
17:40 October 29
કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું
- કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું
17:33 October 29
વડાપ્રધાન મોદી કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસના પ્રવાસે, કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ
17:31 October 29
મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા
17:31 October 29
કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાશે વિદાય
- "ગાર્ડ ઓફ ઓનર" સાથે અપાશે વિદાય
17:28 October 29
કેશુબાપાને રાજ્યકીય સન્માન સાથે વિદાય
કેશુબાપાને રાજ્યકીય સન્માન અપાયો
17:27 October 29
કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો
- કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો
17:12 October 29
પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી
પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી
17:06 October 29
ધારાસભ્ય કેશુ નાકરાણીએ કેશુભાઇ પેટલને આપી શ્રદ્ધાંજલિ
ધારાસભ્ય કેશુ નાકરાણીએ કહ્યું કેશુભાઇ પટેલે પોતાનું જીવન પાર્ટ માટે સમર્પિત કર્યું છે.
17:05 October 29
સમગ્ર દેશ સાથે ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે દુ:ખી : ભારતી શિયાળ
ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળે પણ શોક વ્યક્ત કર્યો
17:00 October 29
કેશુભાઇ પટેલને હમેશાં ગુજરાત યાદ રાખશે :જીતુ વાઘાણી
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હું કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજિલ અર્પણ કરૂ છું
16:44 October 29
કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે
કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે
16:19 October 29
કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે શોક વ્યક્ત કર્યો
કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે ટ્વિટ કરી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
16:15 October 29
હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો
હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો
15:58 October 29
પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કર્યો
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, ચેકડેમની યોજનાઓ કેશુભાઇ પટેલના નામે લખાયેલી છે.તેમણે કહ્યું કે, હું કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું
15:52 October 29
સી.આર.પાટીલે કહ્યું,એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો
એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો છે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં પરિવાર તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ! ઓમ શાંતિ !
15:43 October 29
કેશુભાઇ પટેલના જવાથી રાજકરણમાં મોટી ખોટ : CM વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલની નિધન પર શોક વ્યક્ત કર્યો છે.મુખ્યપ્રધાને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી છે.
15:39 October 29
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
15:31 October 29
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપી શ્રદ્ધાંજલિ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલે આપી શ્રદ્ધાંજલિ
15:20 October 29
સોમનનાથ સ્વયંભૂ બંધ
કેશુભાઇ પટેલના નિધન બાદ સોમનાથમાં માર્કેટ સ્વયંભૂ બંધ
15:16 October 29
મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યા
મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેશુભાઇ પટેલના અંતિમ દર્શન કર્યા
15:12 October 29
દિલીપ સંઘાણીએ પાઠવી શ્રદ્ધાજંલિ
- અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે કેશુભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા
- રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીએ પણ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાજંલિ પાઠવી
14:24 October 29
વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું
14:21 October 29
વજુભાઇ વાળાએ ટ્વિટ કર્યુ
વજુભાઇ વાળાએ શોક વ્યક્ત કર્યો
13:36 October 29
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખની લાગણી વ્યક્ત કરી
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે.
13:26 October 29
શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વિટ
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
13:24 October 29
કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ
કેશુભાઇનો પાર્થિવ દેહ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલથી ઘરે રવાના
13:22 October 29
ભાજપ ગુજરાતે પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યું
ભાજપ ગુજરાતે કેશુભાઇના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
13:22 October 29
પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું ટ્વિટ
પુરૂષોત્તમ રૂપાલાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
13:16 October 29
અમિત શાહે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
કેેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
13:15 October 29
ગુજરાતમાં રાજકિય શોક
ભાજપના મુખિયા કહેવાતાં કેશુભાઈ પટેલના નિધન પર ગુજરાતમાં એક દિવસનો રાજકિય શોક જાહેર કરવામાં આવ્યો છે.
13:12 October 29
સાંજે 5 વાગ્યે થશે કેશુબાપાની અંતિમવિધિ
સાંજે 5 વાગ્યે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની અંતિમવિધિ કરવામાં આવશે
13:10 October 29
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કેશુભાઈ પેટલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ
13:09 October 29
બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક
બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક
13:07 October 29
પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો
કેશુભાઈ પટેલાના નિધન પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો
13:04 October 29
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાની નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
12:59 October 29
અમિત ચાવડાએ કર્યું ટ્વિટ
અમિત ચાવડાએ કર્યું ટ્વિટને પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
12:58 October 29
શક્તિસિંહ ગોહિલ કર્યું ટ્વિટ
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
12:54 October 29
કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ કર્યું ટિવિટ
કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ કરીને કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને ક્યું કે,ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.ગુજરાતની પ્રગતિમાં બાજપ સંગઠનને મજબૂત બનાવવામાં કેશુભાઇ પટેલનો યોગદાન હમેશા યાદ રહેશે.ભગવાન તેમની આત્મના શાંતિ આપે...
12:40 October 29
ભાજપની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચાર કાર્ય રદ્દ
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ,ભાજપની તપામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય રદ્દ
12:14 October 29
'પટેલ બાપા' એ 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ
ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી માહીતી
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
TAGGED:
keshubhai patel