ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ મ્યુનિસિપલ ચૂંટણીની મતગણતરી શરૂ, એલડીએફ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર - કેરળ મ્યુનિસિપલ ચૂંટણી મતગણતરી

કેરળ મ્યુનિસિપલ ચૂંટણીની મતગણતરી શરૂ છે. ચૂંટણીમાં સત્તાવાર સીપીએમ નેતૃત્વવાળી એલડીએફ, કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે. કોરળ ચૂંટણી આયોગ અનુસાર કુલ 244 કેન્દ્રો પર મતોની ગણતરી કરવામાં આવી રહી છે.

xz
xz

By

Published : Dec 16, 2020, 12:30 PM IST

તિરુવનંતપુરમઃ કેરળ મ્યુનિસિપલ ચૂંટણીની મતગણતરી શરૂ છે. ચૂંટણીમાં સત્તાવાર સીપીએમ નેતૃત્વવાળી એલડીએફ, કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે. કોરળ ચૂંટણી આયોગ અનુસાર કુલ 244 કેન્દ્રો પર મતોની ગણતરી કરવામાં આવી રહી છે. માનવામાં આી રહ્યું છે આ ચૂંટણીના પરિણામો આગામી વર્ષ વિધાનસભા ચૂંટણીનુ ટ્રેલર હોઈ શકે.

ગ્રામ પંચાયત-941

એલડીએફ-403

યુડીએફ-341

એનડીએ-29

અન્ય-56

બ્લોક પંચાયત- 152

એલડીએફ-93

યુડીએફ-56

એનડીએ-2

જિલ્લા પંચાયત-14

એલડીએફ-11

યુડીએફ-3

નગરપાલિકા-86

એલડીએફ-38

યુડીએફ-39

એનડીએ-3

અન્ય-6

નિગમ-6

એલડીએફ-8

યુડીએફ-2

ABOUT THE AUTHOR

...view details