ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ સોનાની દાણચોરીનો મામલો: સ્વપ્ના અને સંદીપની કસ્ટડી 24 જુલાઈ સુધી લંબાવાઈ

કેરળમાં સોનાની દાણચોરીના કેસમાં બે આરોપીઓ સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરની એનઆઈએ દ્વારા કસ્ટડી 24 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. કોચીની વિશેષ અદાલત દાણચોરીના કેસમાં મુખ્ય કાવતરાખોર રમીઝ અને કસ્ટમ્સ દ્વારા નોંધાયેલા કેસમાં ચોથા આરોપીની કસ્ટડીની અરજી પર વિચારણા કરશે.

સોનાની દાણચોરી મામલો
સોનાની દાણચોરી મામલો

By

Published : Jul 21, 2020, 4:49 PM IST

કોચી: કેરળમાં સોનાની દાણચોરીના કેસના બીજા આરોપી સ્વપ્ના સુરેશ અને ચોથા આરોપી સંદીપ નાયરની એનઆઈએ દ્વારા કસ્ટડી 24 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.

દરમિયાન, નાણાંકીય ગુનાઓ માટે કોચીની વિશેષ અદાલત દાણચોરીના કેસમાં રમીઝ અને કસ્ટમ્સ દ્વારા નોંધાયેલા કેસમાં ચોથા આરોપીની કસ્ટડી અરજી પર વિચારણા કરશે.

રમિઝના કોરોના ટ્રાયલનાં પરિણામમાં વિલંબને કારણે આજે તેની કસ્ટડી અરજીની વિચારણા મુલતવી રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details