નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગૃહપ્રધાન અમિત શાહને મળશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા બાદ મુખ્યપ્રધાન કેજરીવાલની ગૃહપ્રધાન અમિત શાહ સાથે પહેલી બેઠક હશે.
દિલ્હીના CM કેજરીવાલ આજે ગૃહપ્રધાન અમિત શાહને મળશે - વિધાનસભા
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગૃહપ્રધાન અમિત શાહને મળશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા બાદ મુખ્યપ્રધાન કેજરીવાલની ગૃહપ્રધાન અમિત શાહ સાથે પહેલી બેઠક હશે.
મુખ્યપ્રધાન કેજરીવાલ આજે ગૃહપ્રધાન અમિત શાહને મળશે
સુત્રોના જણાવ્યાં અનુસાર, પાટનગર દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આજે બપોર બાદ મુખ્યપ્રધાન કેજરીવાલ ગૃહપ્રધાન સાથે બેઠક કરશેે.
ઉલ્લેખનીય છે કે, AAP દિલ્હી વિધાનસભાની 70માંથી 62 બેઠકો જીત મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. આમ, કેજરીવાલે જીતના દાવા સાથે સત્તા મેળવી હતી, ત્યારબાદ કેજરીવાલે દિલ્હીમાં ત્રીજીવાર CM પદ માટે શપથ લીધા હતાં.