નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે ભારતીય લોકોને પરદેશમાં પાછા લાવવા દિશામાં કેન્દ્ર સરકારના પ્રયાસો ચાલુ છે. અહીં, દિલ્હી સરકારે વિદેશમાં ફસાયેલા દિલ્હીના વિદ્યાર્થીઓને પરત કરવાની વિગતવાર યોજના પર પણ કામ શરૂ કરી દીધું છે.
કેજરીવાલ સરકાર વિદેશમાં ફસાયેલા દિલ્હીના વિદ્યાર્થીને બચાવવા કાર્યવાહી શરૂ કરશે દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દેવના નેતાઓએ જણાવ્યું હતું કે, વિદેશમાં ફસાએલા છાત્રોની સૂચિ બનાવે અને છત્રોની આવવાની સાથે તેનુ ચેકપ કરી તે લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આાવી હતી.
દિલ્હી સરકારના મુખ્ય સચિવના આદેશો પર 2 દિવસમાં રિપોર્ટનો અહેવાલ તેઓને સોપસે, ત્યારબાદ આ અહેવાલ કેન્દ્રિય કેબીનેટ સચિવને આપવામાં આવશે.
દેશોમાં કોરોના વાઇરસના ફેલાવાને કારણે દિલ્હીના સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓના સબંધીઓને તેમના પ્રિયજનોને દિલ્હી બોલાવવા કેન્દ્ર સરકાર તેમજ દિલ્હી સરકાર તરફથી સહકારની અપેક્ષા હતી. હવે દિલ્હી સરકાર તે વિદ્યાર્થીઓની માહિતી એકઠી કરશે અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે જેથી ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પરત આવેશે.