ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિયાળા દરમિયાન કેદારનાથના કબાટ થયા બંધ - news of rudraprayag

રુદ્રપ્રયાગ/ ઉત્તરાકાશી: ભાઈબીજના પવિત્ર પર્વ પર શિયાળાના કારણે કેદારનાથ ધામના દ્વાર બંધ કરવામાં આવ્યા છે.

શિયાળાની ઋુતુ દરમિયાન કેદારનાથના કબાટ થયા બંધ

By

Published : Oct 29, 2019, 10:26 AM IST

Updated : Oct 29, 2019, 11:18 AM IST

બાબા કેદારની હિમાલયથી વિદાય કરવા હજારો શ્રધ્ધાળુઓ કેદારનાથ પહોચ્યા. આ પ્રસંગે ભક્તોએ બાબા કેદારનાથની વિધિવત પૂજા- અર્ચના કરી હતી.

બાબા કેદારની હિમાલયથી વિદાય કરવા હજારો શ્રધ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા

ભક્તો બાબાની યાત્રામાં પગપાળાએ ગાદી સ્થાને પહોંચશે. આ પ્રસંગે પંચમુખી મૂર્તિને શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. પંચમુખી મૂર્તીને પાલખીમાં રાખીને મંદિર પરિસરમાં ભક્તોના દર્શનાર્થ માટે રાખવામાં આવી હતી.

કબાટ બંધ થયા બાદ બાબા કેદારનાથની મૂર્તી તેના ગાદી સ્થાન ઓમકારેશ્વરમાં રાખવામાં આવશે.

Last Updated : Oct 29, 2019, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details