રુદ્રપ્રયાગ: દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન દરમિયાન કેદારનાથના કપાટ 29 એપ્રિલે સવારે 6 વાગ્યેને 10 મિનિટે ખુલશે. ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
29 એપ્રિલે અગાઉ નિર્ધારિત દિવસે જ ખુલશે કેદારનાથના કપાટ, તંત્ર તૈયારીમાં વ્યસ્ત - 29 अप्रैल को खुलेंगे केदारनाथ कपाट
દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન દરમિયાન કેદારનાથના કપાટ અગાઉ નિર્ધારિત દિવસે જ એટલેકે, 29 એપ્રિલે ખુલશે. ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
29 એપ્રિલે અગાઉ નિર્ધારિત દિવસે જ ખુલશે કેદારનાથના કપાટ
બદ્રીનાથના કપાટ 30 એપ્રિલની જગ્યાએ 15 મેના રોજ ખુલશે. કેદારનાથના કપાટ 14 મેના રોજ ખોલવાની વાત થઈ હતી, પરંતુ ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં કેદારનાથના વેદપાઠી, પૂજારી અને મંદિર સમિતિના અધિકારીઓ દ્વારા 29 એપ્રિલના રોજ કપાટ ખોલવાનો નિર્ણય લેવાયો છે.
Last Updated : Apr 21, 2020, 4:19 PM IST