ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સૂચિત ડ્રાફ્ટ પાવર સુધારણા બિલને પાછું ખેંચવાની અપીલ, KCR એ પીએમ મોદીને લખ્યો પત્ર - વિજ બિલ

તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે કેન્દ્રને સૂચિત ડ્રાફ્ટ પાવર સુધારણા બિલને પાછું ખેંચવાની વિનંતી કરી છે.

KCR, Etv Bharat
KCR

By

Published : Jun 3, 2020, 8:24 AM IST

હૈદરાબાદઃ તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ એ વિજ સુધારણા બિલ પરત ખેંચવા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે આ બિલ લોકોના હિતમાં નથી અને રાજ્ય આનો ઉપયોગ પણ કરી શકે તેમ નથી.

મુખ્યપ્રધાને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં, તેમણે વિદ્યુત અધિનિયમ (અધિનિયમ સંશોધન બિલ 2020) અંગે રાજ્યની ગંભીર ચિંતાઓ વિશે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ વિજ બિલથી રાજ્યના વિજ સંગઠનની વ્યવસ્થા પર સીધો પ્રભાવ પડશે.

કે સી આરએ વધુમાં કહ્યું હતું કે, વીજળી અધિનિયમ, 2003 માં સૂચિત સુધારાઓની કામગીરી પર સીધી અસર પડશે.

ABOUT THE AUTHOR

...view details