તેલગાંણાના સીએમઓ દ્વારા એક પ્રેસ રીલીઝ જાહેર કરાઈ હતી. જેના મુજબ સંબંધિત અધિકારીઓને રાજેશ્વર રેડ્ડીને પ્રમુખ પદ માટેની નિયુક્તિની પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
તેલગાંણામાં કિસાન સમન્વય સમિતિના પ્રમુખ બન્યા રાજેશ્વર રેડ્ડી - rajeshwar-reddy
હૈદરાબાદ: મુખ્યપ્રધાન ચંદ્રશેર રાવે એમએલસી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS)ના રાજ્ય મહાસચિવ પલ્લે રાજેશ્વર રેડ્ડીને તેલગાંણા રાજ્યસ્તરીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ માટે રાજેશ્વરે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
તેલગાંણા ન્યુઝ હૈદરાબાદ ન્યુઝ KCR કે. ચંદ્રશેખ રાવ કિસાન સમન્વય સમિતિ rajeshwar-reddy telangana news
તેલગાંણા CMએ એમ પણ જણાવ્યું કે, કિસાન સમન્વય સમિતિના અન્ય બે સદસ્યોની જલ્દી જ નિમણૂક કરવામાં આવશે.