ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરના લોકોનો જીવ બચાવવા માટે લેવામાં આવી રહ્યા છે દરેક પગલા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર ફારૂક ખાનએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 દૂર કર્યા બાદ કાશ્મીરમાં કાનુન વ્યવસ્થાની સ્થિતીને જાળવવામાં સફળતા મળી છે અને છેલ્લા એક મહિનાથી આર્મીના જવાનોએ એક પણ ગોળી ચલાવી નથી.

કાશ્મીરના લોકોનો જીવ બચાવવા માટે લેવામાં આવી રહ્યા છે દરેક પગલા

By

Published : Sep 10, 2019, 11:04 AM IST

જમ્મુુ કાશ્મીરમાં લેવામાં આવેલા દરેક પગલાઓનો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા કરવાનો છે. હાલાત ધીરે-ધીરે સામાન્ય થઇ રહ્યા છે, રાજ્યપાલે પાકિસ્તાન પર ખોટો પ્રચાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અમે લોકોની સુરક્ષા કરવામાં સફળ રહ્યા છીએ, એક મહિનાથી પણ વધારે સમય પસાર થયા બાદ પણ એક પણ ગોળી ચલાવવાની ઘટના સામે આવી નથી.

માનવઅધિકાર પરિષદના 42માં સત્રમાં પોતાના શરૂઆતના ભાષણમાં બૈચલેટે ભારત અને પાકિસ્તાન બંન્ને દેશોને નિષ્ચિત કરવાનું કહ્યું કે, કાશ્મીરના લોકોના માનવઅધિકારોંનું સમ્માન અને રક્ષણ કરવામાં આવે.

તેઓએ ઉમેર્યુ હતું કે સોપોરમાં એક પરિવાર પર આતંકવાદિયો દ્વારા ગોળીબારી હતાશાના કારણે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ, આ ઘટનામાં 2.5 વર્ષનું એક બાળક ઘાયલ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details