ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગરાની પોલીસે નશીલા પદાર્થ સાથે 4 ચોરોની કરી ધરપકડ - આગરા

આગરા જિલ્લાની કમલા નગર પોલીસે ચાર ચોરોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ ચાર ચોર અન્ય રાજ્યોના છે. તે ચોરોએ જિલ્લામાં બનેલી ચાર બનાવની કબૂલાત પણ આપી છે.

agra
આગરાની કમલા નગર પોલીસે ચાર ચોરોની ધરપકડ કરી

By

Published : Nov 2, 2020, 8:20 AM IST

આગરા: કમલા પોલીસે શનિવારે રાત્રે તાળા રીપેર કરવાના બહાને ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપતા ચાર ચોરોની ધરપકડ કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં રહેનારા આ ચાર ચોરોએ જિલ્લામાં કરેલી અન્ય ચોરીઓ પણ કબૂલી છે. પોલીસે તેમની પાસેથી 700 ગ્રામ નશીલો પાવડર અને દાગીના પણ કબજે કર્યા છે.

આગરામાં ચોરો પર ચાર કેસ દાખલ

આ ચાર ચોરો પર આગરામાં ચાર કેસ દાખલ છે. જ્યારે ચોરોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ચાર ચોરીઓ કબૂલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details