ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કબીરના દોહા આપણને જીવનનું દર્શન શીખવે છે - Kabir's birthday

કબીર એક વ્યક્તિના બદલે વ્યક્તિત્વ છે. કબીર ન તો હિન્દુ હતા, ન તો મુસ્લિમ. કબીર સાંસારિક હોવા છતાં જાતિ અને ધર્મથી ઉપર હતા. કબીરે વિશ્વને અરીસો બતાવ્યો હતો. કબીર સમાજમાં પ્રવર્તમાન દુષ્ટ પ્રથાઓ સામે રોષે ભરાઈ જતા. એક એવી વ્યક્તિ જેનો હિન્દુઓ અને મુસ્લિમો બન્ને તેમના હોવાનો દાવો કરે અને જે જાતિના તમામ પ્રકારોથી ઉપર ઊઠી બતાવ્યું.

ETV BHARAT
કબીરના દોહા આપણને જીવનનું દર્શન શીખવે છે

By

Published : Jun 5, 2020, 2:13 AM IST

ન્યૂઝ ડેસ્ક: કબીર એક વ્યક્તિના બદલે વ્યક્તિત્વ છે. કબીર ન તો હિન્દુ હતા, ન તો મુસ્લિમ. કબીર સાંસારિક હોવા છતાં જાતિ અને ધર્મથી ઉપર હતા. કબીરે વિશ્વને અરીસો બતાવ્યો હતો. કબીર સમાજમાં પ્રવર્તમાન દુષ્ટ પ્રથાઓ સામે રોષે ભરાઈ જતા. એક એવી વ્યક્તિ જેનો હિન્દુઓ અને મુસ્લિમો બન્ને તેમના હોવાનો દાવો કરે અને જે જાતિના તમામ પ્રકારોથી ઉપર ઊઠી બતાવ્યું. જ્યારે સમગ્ર વિશ્વના લોકો મોક્ષ માટે કાશી આવતા હતા, ત્યારે કબીરે કાશી છોડી દીધું અને મગહર તરફ ચાલ્યા ગયા. વણકર તરીકે કામ કરતી વ્યક્તિ, જેના પર અનેક લોકોએ તેમનું ડૉક્ટરેટ કર્યું. ગુરૂ કબીર, 15મી સદીના ભારતીય આધ્યાત્મિક, કવિ અને સંત, જેનો ભારતના લોકો પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ હતો. કબીરના શ્લોકો અને દોહાઓએ 21મી સદીમાં પણ અનેક પેઢીઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે.

કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન
કબીરના દોહામાં જીવનનું દર્શન

કબીર આજે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેમનાં અંતઃકરણમાંથી ઉદ્ભવેલા શબ્દોએ આપણા બધાના જીવનના અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે. કબીર આપણો સહુથી પૂર્ણ વ્યક્તિ છે. તો આ જ ક્રમમાં, અમે તમને કબીરના સદાબહાર દોહાઓનો આસ્વાદ કરાવી રહ્યા છીએ. જે સાંભળીને આપણને સાચો માર્ગ સમજાવે છે અને આ દોહાઓ એકદમ સરળ છે.

ABOUT THE AUTHOR

...view details