ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સર્વદલીય બેઠક પુર્ણ, બધા જ પક્ષોના પ્રધાનો થયા શામેલ - new delhi

નવી દિલ્હી: કેંન્દ્ર સરકારે 17મા લોકસભાનું સત્ર શરૂ થયા પહેલા રવિવારે સર્વદલીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદી શામેલ થયા હતા. આ સાથે જ બીજા પક્ષના પ્રધાન પણ ભાગ લેવા પહોંચ્યા હતા.

સર્વદલીય બેઠક પુર્ણ

By

Published : Jun 16, 2019, 3:21 PM IST

બેઠક પુર્ણ થયા બાદ પ્રહલાદ જાેષીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે બધા જ વિપક્ષી દળો અને પ્રધાનો શામેલ થયા હતા.

સૌજન્ય ANI ટ્વીટ

તેની સાથે જ ભાજપાના સંસદીય પક્ષના કાર્યકારી સમિતિના વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના નેતૃત્વમાં રણનીતિ તૈયાર કરવા આ બેઠક યોજાઇ હતી. આ સત્ર 26 જુલાઇના રોજ સમાપ્ત થશે.

સર્વદલીય બેઠક પુર્ણ

ભાજપાની આગેવાનીમાં રાજગ પાસે 545 લોકસભામાંથી 353 સભ્ય છે. પરંતુ 245 બેઠકની રાજ્યસભા પાસે માત્ર 102 જ સભ્ય છે.

ત્રણ તલાક સિવાય સંસદમાં રજૂ કરેલા બીલમાં કેંન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન બીલ, 2019 અને આધાર અને અન્ય કાયદા બીલ 2019 પણ શામેલ છે.

લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે. આર્થિક સર્વેક્ષણ 4 જુલાઇ અને બજેટ 5 જુલાઇએ રજુ કરાશે.

ABOUT THE AUTHOR

...view details