કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પહોચ્યાં લાલ ચોક, સ્થાનિક લોકો સાથે કરી મુલાકાત - Union Minister Mukhtar Abbas Naqvi
શ્રીનગરઃ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે શ્રીનગરના લાલ ચોક પર સ્થાનીક લોકો સાથે બેઠક કરી હતી. જમ્મૂ-કાશ્મીરના સૌથી સંવેદનશીલ ક્ષેત્રમાં નકવી લોકો સાથે વાતચીત કરી હતી.
etv bharat
આ દરમિયાન નકવીએ કહ્યું કે, એક સકારાત્મક વાતાવરણ છે. અમે અન્ય લોકો સાથે વાતચીત કરી સકારત્મકતા ફેલાવી રહ્યા છે. તેમજ એક મજબૂત વાતાવરણ બનાવવા માટે કામ કરીએ છીએ.